સેન્ડવીચ ના ભાવ બમણા થઈ ગયા અને આવી રીતે બનાવવામાં આવી. . શું તમે ખાશો?

IPL Final : sandwiches sold at higher price, and made this way. Will you eat?

News Continuous Bureau | Mumbai

IPL Final : એવી ફરિયાદ સામે આવી છે કે રવિવારના દિવસે જ્યારે ફાઇનલ થવાની હતી ત્યારે ભારે વરસાદ પડવાને કારણે તકનો ફાયદો ઊંચકીને સેન્ડવીચ ના ભાવ બમણા કરી દેવામાં આવ્યા હતા. જોકે, સોશિયલ મીડિયા પર સેન્ડવીચ બનાવતો જે વિડીયો વાયરલ થયો છે તે જોઈને કદાચ તમે જિંદગીભર સેન્ડવીચ નહીં ખાવ.

IPL Final : હાથથી સેન્ડવીચ બનાવતો વિડીયો

હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે અને કથિતપણે કહેવાયું છે કે આ ipl નું કિચન છે. જ્યાં ખાવાનું બનીને લોકોને પીરસવામાં આવે છે. અહીં એક માણસ હેન્ડ ગ્લવ્સ પહેર્યા વગર હાથથી સેન્ડવીચ પર ક્રીમ લગાડી રહ્યો છે. આ વિડીયો જોઈને કદાચ તમે સેન્ડવીચ કદી નહીં ખરીદો…

Notes – નોંધ : આ વીડિયોની ipl અથવા સરકારી અધિકારીઓ દ્વારા કોઈ પુષ્ટિ આપવામાં આવી નથી.

 

આ સમાચાર પણ વાંચો:  IPL ફાઇનલ : ચેન્નઈ જીતી ગયું ત્યાર પછી કોમેન્ટ્રી બોક્સમાં એક્સાઇટેડ માહોલ હતો.. જુઓ વિડિયો.