254
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
ભારતના મશહૂર ઍથ્લિટ મિલ્ખા સિંઘની તબિયત બગડતાં તેમને ICUમાં ભરતી કરવામાં આવ્યા છે. ફ્લાઇંગ શીખના નામથી મશહૂર મિલ્ખા સિંઘને કોરોના થયો હતો અને તેઓ છ દિવસ હૉસ્પિટલમાં હતા. મિલ્ખા સિંઘને ચાર દિવસ પહેલાં જ હૉસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમનું ઑક્સિજન લેવલ નીચું જતાં તેમને PGIની ICUમાં ભરતી કરવામાં આવ્યા છે.
ક્રિકેટપ્રેમીઓ માટે સારા સમાચાર; 8 વર્ષમાં થશે 10 વર્લ્ડ કપ, આટલી ટિમો લેશે ભાગ
૯૦ વર્ષના મિલ્ખા સિંઘની તબિયત હાલ સ્થિર છે અને તેમને ઑબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે.
You Might Be Interested In