મિલખા સિંગ નું 91 વર્ષ ની ઉંમરે કોરોના ને કારણે નિધન થયું છે. ૩ જુને તેમની તબિયત બગડતાં તેમને ચંદીગઢની પી.જી.આઇ. માં ભરતી કરવામાં આવ્યા હતા.
શુક્રવારે અચાનક તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી અને શુક્રવારે રાત્રે તેમની તબિયત વધુ બગડતાં રાત્રે 11:40 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા.
તેમના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ શોક વ્યક્ત કર્યો.
