કાળમુખો કોરોના ભારતના આ સુપરસ્ટાર ને ગળી ગયો. એક આંતરરાષ્ટ્રીય ખેલાડી આથમી ગયો.

by Dr. Mayur Parikh

મિલખા સિંગ નું  91 વર્ષ ની ઉંમરે કોરોના ને કારણે  નિધન થયું છે. ૩ જુને તેમની તબિયત બગડતાં તેમને ચંદીગઢની પી.જી.આઇ. માં ભરતી કરવામાં આવ્યા હતા.

 

શુક્રવારે અચાનક તેમને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ ઉભી થઈ હતી અને શુક્રવારે રાત્રે તેમની તબિયત વધુ બગડતાં રાત્રે 11:40 વાગ્યે તેમણે છેલ્લા શ્વાસ લીધા.

 

 તેમના નિધન ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ  પણ શોક વ્યક્ત કર્યો.

સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવા સુપરસ્ટાર સામે જોરદાર ઇનિંગ્સ રમેલા આ ક્રિકેટરને અત્યારે ભીખ માગવાનો વારો આવ્યો; રસ્તા પર રીતસર ભીખ માંગે છે

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment