Sumit Antil: પેરિસ પેરાલિમ્પિક્સમાં સુમિત અંતિલએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

Sumit Antil : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં જેવલિન ઈવેન્ટમાં ગોલ્ડ જીતવા બદલ સુમિત અંતિલને અભિનંદન

by Hiral Meria
Narendra Modi congratulates Sumit Antil for winning Gold in Javelin event at Paris Paralympics

News Continuous Bureau | Mumbai   

Sumit Antil : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ચાલી રહેલી પેરિસ પેરાલિમ્પિક્સમાં ( Paris Paralympics 2024 ) પુરૂષોની જેવલિન F64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ રમતવીર સુમિત અંતિલને અભિનંદન પાઠવ્યા હતા. 

શ્રી મોદીએ ( Narendra Modi ) X પર પોસ્ટ કર્યું: “સુમિતનું અસાધારણ પ્રદર્શન! પુરૂષોની જેવલિન ( Javelin throw ) F64 સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક ( Gold Medal ) જીતવા બદલ તેને અભિનંદન! તેણે ઉત્કૃષ્ટ સાતત્ય અને શ્રેષ્ઠતા દર્શાવી છે. તેના આગામી પ્રયત્નો માટે શુભેચ્છાઓ. @sumit_javelin #Cheer4Bharat”

આ સમાચાર પણ વાંચો : IC-814 series row  :  IC814 વિવાદ પર સરકારે કરી લાલ આંખ, ભારતીયોની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી; Netflixએ સરકારને આપી આ ખાતરી..

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More