News Continuous Bureau | Mumbai
- ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024માં આયર્લેન્ડની હોકી ટીમને 2-0થી હરાવ્યું છે. ભારત તરફથી મેચમાં બંને ગોલ હરમનપ્રીત સિંહે કર્યા હતા.
- આ ઓલિમ્પિકમાં હરમનપ્રીતનો આ ચોથો અને મેચનો બીજો ગોલ છે. તેણે અત્યાર સુધીમાં 190 ગોલ કર્યા છે.
- પેરિસ ગેમ્સમાં ભારતીય ટીમનો આ બીજો વિજય છે. આ પહેલા ભારતે તેની છેલ્લી મેચમાં આર્જેન્ટિના સામે 1-1થી ડ્રો રમી હતી.
- બીજી તરફ આયરિશ ટીમની આ સતત બીજી હાર છે.
🇮🇳 𝗦𝗘𝗖𝗢𝗡𝗗 𝗪𝗜𝗡 𝗙𝗢𝗥 𝗜𝗡𝗗𝗜𝗔! The men’s hockey team won their third group game against Ireland thanks to two early goals from Harmanpreet Singh that helped India set the momentum early on.
⏰ India will next take on Belgium on the 01st of August at 01:00 pm IST.
— India at Paris 2024 Olympics (@sportwalkmedia) July 30, 2024
આ સમાચાર પણ વાંચો : Paris Olympics 2024 : બેડમિન્ટનમાં ચિરાગ-સાત્વિકની જોરદાર જીત, વિશ્વની આ ચોથા નંબરની ટીમને હરાવી..
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)