Site icon

Vinesh Phogat Harish Salve: શું વિનેશને સિલ્વર મેડલ મળશે? હવે હરીશ સાલ્વે કેસ લડશે…

Vinesh Phogat Harish Salve: વિનેશ ફોગાટને સિલ્વર મેડલ મળી શકે છે. ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યાની આસપાસ વિનેશ ફોગાટનો કેસ સાંભળવામાં આવશે.

Vinesh Phogat Harish Salve Will Vinesh get a silver medal Now Harish Salve will fight the case...

Vinesh Phogat Harish Salve Will Vinesh get a silver medal Now Harish Salve will fight the case...

News Continuous Bureau | Mumbai

Vinesh Phogat Harish Salve: પેરિસ ઓલમ્પિકથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કોર્ટ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ સંસ્થાએ ( Court of Arbitration for Sport )  વિનેશ ફોગાટના કેસને એક્સેપ્ટ કરી લીધો છે.

Join Our WhatsApp Community

વિનેશ ફોગાટને સિલ્વર મેડલ ( silver medal ) મળી શકે છે. ભારતીય સમય મુજબ બપોરે 1:00 વાગ્યાની આસપાસ વિનેશ ફોગાટનો કેસ સાંભળવામાં આવશે. જો આ કેસમાં તથ્ય દેખાશે તો વિનેશને સિલ્વર મેડલ મળી શકે છે. જોકે વિનેશને સિલ્વર મેડલ મળે તેની સાથે વધુ એક ખેલાડીને ( Paris Olympics )  સિલ્વર મેડલ મળી શકે છે. વિનેશ નો કેસ લડવા માટે આંતરરાષ્ટ્રીય વકીલ હરીશ સાલ્વે પોતે કેસ લડશે. આ વકીલ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સૌથી મજબૂત વકીલ માનવામાં આવે છે. અને ભારતીય મહત્વપૂર્ણ કેસમાં તેમણે જીત હાંસલ કરાવી છે. બીજી તરફ એક વાત ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 6 તારીખે વિનેશ નું વજન 49.9 કિલોગ્રામ હતું. જે અચાનક વધી ગયું હતું. 

આ સમાચાર પણ વાંચો: Mumbai Traffic : સાયન રોડ ઓવરબ્રિજ (ROB) ડિમોલિશનને કારણે BKCમાં ટ્રાફિક, નવા ડાયવર્ઝન રૂટ અને રી-રૂટિંગ પગલા અમલમાં મુકાયા.

ભારત તરફથી એવી દલીલ મૂકવામાં આવશે કે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે રમતી વખતે માત્ર 0.1 અથવા 0.2 જેટલું વજન વધી જવું તેને એક સામાન્ય ઘટના ગણાવી જોઈએ.

જોકે આંતરરાષ્ટ્રીય એજન્સી આ સંદર્ભે શું નિર્ણય લે છે તે જોવું રહેશે

Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Donald Trump: ભારતને મળશે ટેરિફમાંથી મુક્તિ? ટ્રમ્પ પ્રશાસને આપ્યા 25% ડ્યુટી હટાવવાના સંકેત; ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર.
Exit mobile version