147
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Paris Paralympics 2024 :
-
આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો પાંચમો દિવસ છે.
-
આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે.
-
યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યો હતો.
-
પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે.
— Divyani (@Divyani24680697) September 2, 2024
આ સમાચાર પણ વાંચો : Supreme Court: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી; કહ્યું- માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું…
You Might Be Interested In