News Continuous Bureau | Mumbai Paris Paralympics 2024 : આજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો પાંચમો દિવસ છે. આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યો હતો. પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે.… Continue reading Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આઠમો મેડલ, યોગેશે ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીત્યો.
