Paris Paralympics 2024 : પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતનો આઠમો મેડલ, યોગેશે ડિસ્કસ થ્રોમાં સિલ્વર જીત્યો.

Paris Paralympics 2024 Paralympics 2024 Yogesh Kathuniya wins silver in men’s Discus throw F56
Paris Paralympics 2024 Paralympics 2024 Yogesh Kathuniya wins silver in men’s Discus throw F56

News Continuous Bureau | Mumbai

Paris Paralympics 2024 :

  •  આજે  પેરિસ પેરાલિમ્પિક્સ 2024નો પાંચમો દિવસ છે.

  • આજે યોગેશ કથુનિયાએ મેન્સ ડિસ્કસ થ્રો F56 ઈવેન્ટમાં ભારત માટે સિલ્વર મેડલ જીત્યો છે. 

  • યોગેશે સતત બીજી પેરાલિમ્પિકમાં સિલ્વર જીત્યો છે. આ પહેલા યોગેશે ટોક્યો પેરાલિમ્પિકમાં પણ સિલ્વર જીત્યો હતો.

  • પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે આઠ પર પહોંચી ગઈ છે. ભારતે અત્યાર સુધીમાં એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 

 

આ સમાચાર પણ વાંચો  : Supreme Court: બુલડોઝરની કાર્યવાહી પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની કાઢી ઝાટકણી; કહ્યું- માત્ર આરોપી હોવાના આધારે કોઈનું ઘર તોડવું…

By kalpana Verat

Kalpana Verat, a seasoned journalist, possesses more than 5 years of expertise in both reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!