Site icon

Asia Pacific Deaf Games 2024 PM Modi: PM મોદીએ ભારતીય બધિર એથ્લેટ્સને પાઠવ્યા અભિનંદન, 10મી એશિયા પેસિફિક બધિર રમતો 2024માં તેમના ઐતિહાસિક પ્રદર્શનની કરી પ્રશંસા

Asia Pacific Deaf Games 2024 PM Modi: પ્રધાનમંત્રીએ 10મી એશિયા પેસિફિક બધિર રમતો 2024માં ભારતીય ટુકડીના ઐતિહાસિક પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા

 News Continuous Bureau | Mumbai 

Asia Pacific Deaf Games 2024 PM Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ​​કુઆલાલંપુરમાં આયોજિત 10મી એશિયા પેસિફિક બધિર રમતો 2024માં ઐતિહાસિક પ્રદર્શન માટે ભારતીય ટુકડીને અભિનંદન પાઠવ્યા છે.  

Join Our WhatsApp Community

Asia Pacific Deaf Games 2024 PM Modi: તેમણે ( Narendra Modi ) X પર એક પોસ્ટમાં લખ્યું:

“કુઆલાલંપુરમાં આયોજિત 10મી એશિયા પેસિફિક ડેફ ગેમ્સ 2024માં ઐતિહાસિક પ્રદર્શન માટે આપણી ભારતીય ટુકડીને ( Team India ) અભિનંદન! આપણા પ્રતિભાશાળી એથ્લેટ્સે અસાધારણ 55 મેડલ જીતીને આપણા રાષ્ટ્રને ગૌરવ અપાવ્યું છે, જે તેને રમતોમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બનાવે છે. આ અદ્ભુત પરાક્રમે સમગ્ર રાષ્ટ્રને, ખાસ કરીને રમતગમત ( Deaf Athletes ) પ્રત્યે જુસ્સા ધરાવતા લોકોને પ્રેરિત કર્યા છે.”

આ સમાચાર પણ વાંચો :  Mushtaq khan: સુનિલ પાલ બાદ હવે થયું અભિનેતા મુસ્તાક ખાન નું અપહરણ,યુપીમાં નોંધાઈ ફરિયાદ, જાણો શું છે સમગ્ર મામલો

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Kavya Maran Controvery: પાકિસ્તાની સ્પિનરને ટીમમાં લેતા જ કાવ્યા મારન મુશ્કેલીમાં: સનરાઇઝર્સ લીડ્સનું X એકાઉન્ટ સસ્પેન્ડ; સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે વિરોધ
Hapur Gas Hoarding Case: જનતા લાઈનમાં અને નેતાના ઘરે ‘બ્લેક’નો ખેલ! હાપુડમાં એલપીજી સંકટ વચ્ચે ૫૫ ગેસ સિલિન્ડરનો જથ્થો મળતા ખળભળાટ; તંત્રએ કરી કડક કાર્યવાહી
India’s Plan B for LPG Crisis: ભારતમાં એલપીજી સપ્લાય ખોરવાયો તો શું છે વિકલ્પ? સરકારે નવા નિયમો સાથે ‘પ્લાન B’ કર્યો જાહેર
Hardik Pandya FIR : હાર્દિક પંડ્યા વિવાદમાં સપડાયો, તિરંગાના અપમાનના મામલે પુણેમાં ફરિયાદ દાખલ; શું વધશે સ્ટાર ઓલરાઉન્ડરની મુશ્કેલી
Exit mobile version