321
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એશિયા કપ(Asia Cup) 2022ના સુપર ફોરમાં સ્થાન મેળવનાર ટીમ ઈન્ડિયા(India) ને મોટો ઝટકો લાગ્યો છે.
ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) ઇજાને લીધે ટી20 એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે.
રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલ(Akshar Patel)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ રમીને ભારતને જીત અપાવી હતી
આ સમાચાર પણ વાંચો : તો શું ચોમાસું વહેલું નહીં ખેંચાય- સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને કર્યો આ વર્તારો
You Might Be Interested In