ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો- આ ઓલરાઉન્ડર ખેલાડી એશિયા કપમાંથી થયો બહાર- જાણો કારણ 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

એશિયા કપ(Asia Cup 2022ના સુપર ફોરમાં સ્થાન મેળવનાર ટીમ ઈન્ડિયા(Indiaને મોટો ઝટકો લાગ્યો છે. 

ટીમના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા(Ravindra Jadeja) ઇજાને લીધે ટી20 એશિયા કપમાંથી બહાર થઇ ગયો છે. 

રવિન્દ્ર જાડેજાની જગ્યાએ અક્ષર પટેલ(Akshar Patel)ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે જાડેજાએ હાર્દિક પંડ્યા સાથે પાર્ટનરશિપ રમીને ભારતને જીત અપાવી હતી

આ સમાચાર પણ વાંચો : તો શું ચોમાસું વહેલું નહીં ખેંચાય- સપ્ટેમ્બર મહિનામાં વરસાદને લઈને કર્યો આ વર્તારો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More