ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત, જાણો- કઈ હશે અંતિમ ટૂર્નામેન્ટ..

પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ એક મોટી જાહેરાત કરી છે.

by Dr. Mayur Parikh
Sania Mirza confirms plan to retire at WTA 1000 in Dubai in February

News Continuous Bureau | Mumbai

  • પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ( Sania Mirza ) એક મોટી જાહેરાત કરી છે.
  • સાનિયાએ તેના પ્રોફેશનલ ટેનિસ કરિયરમાંથી સંન્યાસ ( retire  ) લેવાની જાહેરાત કરી છે.
  • સાનિયાએ આ ફેંસલો તેને થયેલી ઈજાને ધ્યાનમાં રાખી લીધો છે.
  • છ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા આવતા મહિને ફેબ્રુઆરીમાં ( Dubai  ) દૂબઇમાં WTA 1000 ઇવેન્ટ બાદ પ્રોફેશનલ ટેનિસને અલવિદા કહેશે.
  • સંન્યાસ પહેલા તે આ મહિને ઓસ્ટ્રેલિયન ઓપન ડબલ્સમાં ભાગ લેશે.
  • ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાનું ટેનિસ કરિયર શાનદાર રહ્યું છે. આ ખેલાડીએ ટેનિસ કોર્ટ પર કેટલાય ખિતાબ પોતાના નામે કર્યા છે.

આ સમાચાર પણ વાંચો:  Coastal Road Project  : કોસ્ટલ રોડ પ્રોજેક્ટનું કામ ફરી વિલંબમાં, આ કારણે પાલિકાનો ખર્ચ પણ વધશે…

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More