News Continuous Bureau | Mumbai પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે છૂટાછેડાની ખબરો વચ્ચે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ( Sania Mirza ) એક મોટી જાહેરાત કરી છે. સાનિયાએ તેના પ્રોફેશનલ ટેનિસ કરિયરમાંથી સંન્યાસ ( retire ) લેવાની જાહેરાત કરી છે. સાનિયાએ આ ફેંસલો તેને થયેલી ઈજાને ધ્યાનમાં રાખી લીધો છે. છ વખતના ગ્રાન્ડ સ્લેમ વિજેતા સાનિયા મિર્ઝા… Continue reading ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ કરી સંન્યાસની જાહેરાત, જાણો- કઈ હશે અંતિમ ટૂર્નામેન્ટ..
