193
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
વેસ્ટ ઇન્ડીઝનો ઝડપી બોલર પેટ્રિક પીટરસન અત્યારે ભયંકર આર્થિક મુશ્કેલીમાં સપડાઈ ગયો છે. તેની આ અવસ્થા એટલી ખરાબ છે કે તેને બે ટંક ભોજન પણ મળતું નથી. તેનું શારીરિક સ્વાસ્થ્ય પણ કથળી ગયું છે તેમ જ તેની પાસે એક રૂપિયો પણ બચ્યો નથી. હાલ તે વેસ્ટ ઇન્ડીઝમાં જ છે અને તેના માટે સોશિયલ મીડિયા પર કેમ્પેન ચાલી રહ્યું છે.
પેટ્રિક પીટરસન જ્યારે ફુલ ફોર્મમાં હતો ત્યારે તેણે આખેઆખી ભારતીય ટીમને 75 રનમાં ઑલઆઉટ કરી નાખી હતી.
ઉલ્લેખનીય છે કે ભારત દેશમાં રિટાયર થઈ ગયા પછી ક્રિકેટરોને સારી જિંદગી જીવવા મળે છે, પરંતુ વેસ્ટ ઇન્ડીઝમાં આવું નથી.
You Might Be Interested In