242
Join Our WhatsApp Community
ભારતીય મહિલા હોકી ટીમે ચમત્કાર કરી દેખાડ્યો છે.
ટોક્યો ઓલમ્પિકમાં ગુરજીત કોરના ગોલની મદદથી ભારતે ક્વોટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને ૧-૦ થી હરાવ્યું.
આની સાથે જ ભારત ની હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે.
You Might Be Interested In