Site icon

કર હર મેદાન ફતેહ! આ છોકરીએ ‘SKY’ની સ્ટાઈલમાં 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા, બેટિંગ જોઈને તમે પણ થઈ જશો ફેન.. જુઓ વીડિયો

રમત જગત માં દેશની દીકરીઓ દેશનું નામ દુનિયાના ફલક પર અંકિત કરતી થઇ છે. તેમાંય પણ પુરુષોનો એકાધિકાર ધરાવતી ક્રિકેટ ઉપર પણ હવે મહિલા ખેલાડીઓ દબદબો ધરાવે છે. વિશ્વ ફલક પર ભારતીય મહિલા ક્રિકેટરોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે.

Video of Rajasthan girl's amazing batting goes viral, here's how Sachin, Jay Shah reacted

કર હર મેદાન ફતેહ! આ છોકરીએ ‘SKY’ની સ્ટાઈલમાં 360 ડિગ્રીમાં શોટ્સ ફટકાર્યા, બેટિંગ જોઈને તમે પણ થઈ જશો ફેન.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

રમત જગત માં દેશની દીકરીઓ દેશનું નામ દુનિયાના ફલક પર અંકિત કરતી થઇ છે. તેમાંય પણ પુરુષોનો એકાધિકાર ધરાવતી ક્રિકેટ ઉપર પણ હવે મહિલા ખેલાડીઓ દબદબો ધરાવે છે. વિશ્વ ફલક પર ભારતીય મહિલા ક્રિકેટરોએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. દરમિયાન, સોશિયલ મીડિયા પર એકે ગ્રામીણ દીકરીનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દીકરી ચોગ્ગા અને છગ્ગા મારતી જોવા મળે છે.

Join Our WhatsApp Community

આ વાયરલ વીડિયોમાં ખેતરમાં એક છોકરી ખુલ્લા પગે ક્રિકેટ રમતી જોવા મળી રહી છે અને મેદાનમાં ચારેબાજુ ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થઈ રહ્યો છે. માત્ર 36 સેકન્ડના આ વીડિયોમાં છોકરીએ દરેક દિશામાં શોટ રમ્યા છે.

આ સમાચાર પણ વાંચો: ના હોય.. રાજા ચાર્લ્સની પત્ની રાણી કેમિલાએ કોહિનૂર હીરાનો તાજ પહેરવાની પાડી દીધી ના, જાણો શું છે કારણ ?

ક્રિકેટના ભગવાન તરીકે ઓળખાતા આ પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરે શેર કર્યો છે અને લખ્યું- “ગઈકાલે હરાજી થઈ અને મેચ આજે શરૂ થઈ… શું વાત છે, તમારી બેટિંગ જોઈને ખૂબ મજા આવી.” સચિને વીડિયો #cricketTwitter #wpl અને @wplT20ને પણ ટેગ કર્યો છે.

Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Gautam Gambhir: ક્રિકેટ જગતમાં સનસનાટી! ગૌતમ ગંભીરે ટીમ ઇન્ડિયાની તૈયારીઓ પર ઉઠાવ્યા ગંભીર સવાલો.
Mars Set: ૫૧ દિવસનો પડકાર! વૃશ્ચિક રાશિમાં મંગળના અસ્ત થવાથી આ ત્રણ રાશિઓને અણધાર્યા નુકસાનની શક્યતા!
Jammu & Kashmir: મોટા ધડાકાની હતી તૈયારી? અધધ આટલા કિલો RDX સાથે ફરીદાબાદમાં આતંકવાદી કાવતરું નિષ્ફળ, કાશ્મીર કનેક્શન બહાર આવ્યું.
Exit mobile version