Ipl : સોમવારે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં એમ ચીન્ના સ્વામી સ્ટેડિયમ બેંગ્લોર ખાતે મેચ રમાઈ હતી. આ મેચ દરમિયાન કોહલીએ રમતના નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. આ સંદર્ભે આચાર સંહિતાના નિયમ હેઠળ તપાસ શરૂ કરવામાં આવી હતી અને કોહલીને તેનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો.
આ માટે કોહલીને પોતાનો જવાબ આપવાની તક આપવામાં આવી હતી જેમાં કોહલીએ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે. હવે તેની મેચ ફી ના 10% પૈસા કપાઈ જશે.
