Site icon

પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીએ કરી કમાલની બોલિંગ, પહેલા બે બોલમાં જ બેટ્સમેનનો તોડી દીધો બેટ.. જુઓ વિડીયો

પાકિસ્તાન ક્રિકેટ લીગ PSLની આઠમી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં લાંબા ઈજાના વિરામ બાદ વાપસી કરી રહેલો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ધૂમ મચાવી રહ્યો છે. PSLમાં રવિવારે લાહોર કલંદર અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઈ હતી

Watch Shaheen destroys Haris' bat, sends stumps flying; wins battle vs Babar

પાકિસ્તાનના આ સ્ટાર ખેલાડીએ કરી કમાલની બોલિંગ, પહેલા બે બોલમાં જ બેટ્સમેનનો તોડી દીધો બેટ.. જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

પાકિસ્તાન ક્રિકેટ લીગ PSLની આઠમી સિઝન રમાઈ રહી છે. આ સિઝનમાં લાંબા ઈજાના વિરામ બાદ વાપસી કરી રહેલો ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ધૂમ મચાવી રહ્યો છે. PSLમાં રવિવારે લાહોર કલંદર અને પેશાવર ઝાલ્મી વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં શાહીને એવા બે ધમાકેદાર બોલ નાખ્યા જેણે ક્રિકેટ જગતને સ્તબ્ધ કરી દીધું. શાહીને પેશાવરના બેટ્સમેન મોહમ્મદ હારિસને એવો બોલ નાખ્યો કે તેના બેટના બે ટુકડા જ થઈ ગયા. પોતે હારીસ પણ આ દૃશ્ય જોઈને સ્તબ્ધ રહી ગયો હતો. જ્યારે બીજા જ બોલ પર તે કંઇ સમજે એ પહેલા શાહીન શાહ આફ્રિદીએ તેને ક્લિન બોલ્ડ કરી દીધો હતો.

Join Our WhatsApp Community

આ મેચમાં લાહોર કલંદરની ટીમે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા લાહોર કલંદરની ટીમે ત્રણ વિકેટ ગુમાવીને 241 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં હવે તમામ જવાબદારી લાહોર કલંદર્સના કેપ્ટન શાહીન આફ્રિદી પર હતી. શાહીન આફ્રિદીએ પ્રશંસકોને નિરાશ કર્યા ન હતા અને શાહિને બાજી મારતા ઓવરની પ્રથમ બોલમાં જ હારિસના બેટના બે ટુકડા કરી નાખ્યા હતા. આ જ ઓવરના આગલા બોલ પર તેણે મોહમ્મદ હરિસને આઉટ કરીને પેવેલિયન ભેગો કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  પાંચ મહિના બાદ કરી વાપસી, ટીમને બનાવી વર્લ્ડ ચેમ્પિયન, ધોની- પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો

Donald Trump: મોટો ખુલાસો: જો વિદેશી વિદ્યાર્થીઓ નહીં આવે તો અમેરિકાની યુનિવર્સિટીઓ તૂટી પડશે! ટ્રમ્પનું ચોંકાવનારું નિવેદન
Delhi Car Blast:પોલીસની ચાલ કે આતંકવાદીનો ડર? દિલ્હી બ્લાસ્ટ: કાર પર લખેલા એક શબ્દથી ડૉ. ઉમર ગભરાઈ ગયો અને વિસ્ફોટ થયો.
Attack Red Fort: ચોંકાવનારો ખુલાસો! ૨૬મી જાન્યુઆરીએ લાલ કિલ્લા પર હુમલાનું હતું આયોજન, ડૉ. મુઝમ્મિલની પૂછપરછમાં કાવતરું થયું છતું!
Donald Trump: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં મોટો વેપાર કરાર, ટ્રમ્પે ટેરિફ ઘટાડવાની જાહેરાત કરી.
Exit mobile version