વેસ્ટ ઇન્ડીઝના બેટધર પોલાર્ડ એ છ બોલમાં છ છકકા ફટકાર્યા. જુઓ વિડિયો…

by Dr. Mayur Parikh

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

05 માર્ચ 2021

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન પોલાર્ડે શ્રીલંકા માં રમાઈ રહેલી ટી૨૦ શ્રેણી માં છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા. હર્ષલ ગીબ્સ અને યુવરાજ સિંહના રેકોર્ડની બરોબરી કરી. જુઓ તેનો વિડીયો

 

You may also like

Leave a Comment