157
Join Our WhatsApp Community
ઉત્તર પ્રદેશના મુરાદાબાદ જિલ્લામાં આગ્રા હાઈવે પર ધુમ્મસને લીધે ભયંકર અકસ્માત સર્જાયો છે. અહીં બસ તથા ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે.
આ ભીષણ માર્ગ અકસ્માતમાં કુલ 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે બસમાં સવાર 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે
સીએમ યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનોને 2-2 લાખ રૂપિયા તથા ઘાયલ લોકોને 50-50 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે.
You Might Be Interested In