226
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
હિમાચલ પ્રદેશ(HImachal Pradesh)ના કુલ્લુ(Kullu) જિલ્લાના સાંઈજ ઘાટીમાં એક ભયાનક બસ અકસ્માત(Bus Accident) થયો છે.
શૈંશરથી સાંઈજ તરફ આવી રહેલી ખાનગી બસ જાંગલા ગામ પાસે રોડ પરથી નીચે ખીણમાં પડી હતી.
આ અકસ્માતમાં શાળાના બાળકો સહિત(School kids) 20 જેટલા લોકોના મોત કરુણ થયા છે.
ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ પણ થયા છે.
ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
હાલ આસપાસના લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : મહા વિકાસ આઘાડીને વધુ એક ઝટકો- ફ્લોર ટેસ્ટ દરમિયાન એક બે નહીં પણ આટલા ધારાસભ્ય રહ્યા ગેરહાજર- જાણો વિગતે
You Might Be Interested In