200
Join Our WhatsApp Community
- અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 20થી 25 ગાડીઓ એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે.
- રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે.
- જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે.
You Might Be Interested In
