અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે 20થી પણ વધુ ગાડીઓ ટકરાતા અકસ્માત સર્જાયો

by Dr. Mayur Parikh
  • અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અંદાજિત 20થી 25 ગાડીઓ એકબીજા સાથે ટકરાતાં અકસ્માત સર્જાયો છે.  
  • રાજ્યમાં ધુમ્મસભર્યું વાતાવરણ હોવાથી હાઈવે પર વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અકસ્માત સર્જાયો છે.
  • જોકે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માત્ર ગાડીઓને નુકસાન થયું છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More