Site icon News Continuous Bureau | Mumbai

ઔરયામાં શ્રમિકો ભરેલી ગાડીને ટ્રકે જોરદાર ટક્કર મારી, 24 ના મૃત્યું, 36 થી વધુ ઘાયલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

16 મે 2020

કોરોનાવાયરસથી ચાલતા લોકડાઉન વચ્ચે કામદારો જુદા જુદા રાજ્યોમાં પોતાનાના વતન જતા હતા. ત્યારે શનિવારે સવારે, એક ડીસીએમ લારીમાં મુસાફરી કરી રહેલા પ્રવાસી મજૂરોને પાછળથી ટ્રકએ જોરદાર ટક્કર મારતા  ઓછામાં ઓછા 24 થી વધુ પરપ્રાંતિય કામદારો તુરંત જ માર્યા ગયા હતા અને 36 થી વધુ ઘાયલ થયા હતા, ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લામાં સવારે 30.30 વાગ્યે ઘટના બની હતી જેની જાણ થતાંજ પોલીસ અને એમ્બ્યુલન્સ મદદ માટે પહોચી ગયાં હતાં.

 સરકાર દ્વારા અનેક બસ અને ટ્રેનની શરૂવાત કરી હોવા છતાં માંગ સામે પૂરતી ન હોવાથી પરપ્રાંતિય કામદારો પગપાળા જ કે જુદા જુદા વાહનોમાં ભરાઈને પોતાના ગામ જઈ રહયા છે. બધા સ્થળાંતર કરનારા – મૂળ બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના વતની હતાં અને રાજસ્થાનથી આવતા હતા. જ્યારે અન્યને Aરૈયાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હકીકતમાં કોરોના વાયરસ ફેલાતો રોકવા માટે કેન્દ્ર દ્વારા માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન કરવાની ઘોષણા કર્યા બાદ દેશના વિવિધ ભાગોમાં ફસાયેલા હજારો કામદારો પોતાના વતન ફરવા ઉતાવળા થયા છે અને આથી રોજને રોજ કોઈને કોઈ દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે..

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version