183
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના વિધાનસભા કોરોના ઝડપથી ફેલાતો હોવાને કારણે વિદર્ભ માં આવતા પાંચ જિલ્લાઓમાં શનિવાર અને રવિવાર એમ બે દિવસ માટે લોકડાઉન લાગુ કરાયું છે. આ ઉપરાંત પ્રશાસને લોકોને આદેશ આપ્યા છે કે તેઓ લોકડાઉન ના નિયમોનું કડક પાલન કરે.
આ જિલ્લાઓ ના નામ અમરાવતી, બુલઢાણા, યવતમાળ, વાશીમ અને આકોલા છે.
ગત પાંચ દિવસો દરમિયાન આ જિલ્લાઓમાં કુલ ૪૬૦૦ જેટલા કોરોના નવા કેસ નોંધાયા છે.
You Might Be Interested In