194
Join Our WhatsApp Community
વિશ્વના સૌથી જૂના જહાજોમાંથી એક માર્કો પોલો (Marco Polo Cruise) 55 વર્ષ જૂનુ છે
અલંગ શિપયાર્ડ પર આવ્યા બાદ તેની નિલામી થશે. અનેક મોટી કંપનીઓએ આ જહાજને ખરીદવામાં રસ દાખવ્યો છે.
કોરોના મહામારીના પગલે સૌથી મોટો ફટકો પ્રવાસન ઉદ્યોગને જ પડ્યો છે. જાળવણી અને ઈન્સ્યોરન્સના જંગી ખર્ચના પગલે કંપનીએ હવે માર્કો પોલોને વેચવાનો નિર્ણય કર્યો છે.
You Might Be Interested In
