288
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી જિલ્લામાં(Sangli district) એક ભારે ખળભળાવી મુકનાર ઘટના બની છે.
સાંગલીમાં રહેતા એક પરિવારના તમામ નવ સભ્યોએ(Family member) સામૂહિક આપઘાત(Mass suicide) કરી લીધો છે.
પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની પોલીસને(Police) આશંકા છે.
મીડિયા અહેવાલ મુજબ દેવું(Debt) વધી જતાં પરિવારને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું.
હાલ ઘટના સ્થળે પોલીસ તપાસ(Police Investigaion) ચાલી રહી છે અને વધુ માહિતી માંગવામાં આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : લો કરો વાત- ભગવાન સાથે પણ છેતરપિંડી-રામ મંદિર નિર્માણમાં દાન પેટે મળેલા રૂપિયામાંથી અધધ આટલા કરોડના ચેક થયા બાઉન્સ
You Might Be Interested In