ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર.
JNUમાં વામપંથી વિદ્યાર્થીઓ અને ABVPના વિદ્યાર્થીઓ વચ્ચે મારપીટ થઈ હોવાની ઘટના સામે આવી છે.
આ અથડામણમાં 12 વિદ્યાર્થી ઘાયલ થયા હતા જ્યારે ત્રણ અન્ય ગંભીર રીતે ઘાયલ થયા છે.
આ ઘાયલ લોકોમાં વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે જેમની હાલ એઈમ્સમાં સારવાર ચાલી રહી છે.
બન્ને પક્ષના સભ્યોએ એક બીજા પર હિંસા શરૂ કરવાનો આરોપ લગાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે જેએનયૂમાં પ્રથમ વખત કોઇ હિંસા થઇ નથી. જેએનયૂ પહેલા પણ વિવાદમાં રહી છે.
ત્રિપુરા હિંસાચારના પડધાઃ મહારાષ્ટ્ર હજી અશાંત. મુંબઈના આ વિસ્તારોમાં પોલીસ માર્ચ; જાણો વિગત.