Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રીની જીભ ફરી ઘસરી. કહ્યું આ માણસે પહેલા અમારી સોપારી લીધી અને હવે ભાજપની લીધી. 

News Continuous Bureau | Mumbai.

મહારાષ્ટ્રની રાજનિતીમાં(Maharashtra Politics) આરોપ પ્રત્યારોપનો દોર ચાલી રહ્યોં છે. આવામાં ઉપમુખ્યમંત્રી(Deputy CM) અજીત પવારે(Ajit pawar) નામ લીધા વગર કહ્યું છે કે રાજ ઠાકરે(Raj thackeray) એ લોકસભા(Loksabha) વખતે અમારી સોપારી લઈને નરેન્દ્ર મોદીની(Narendra modi) વિરુદ્ધમાં પ્રચાર કર્યો હતો અને હવે ભાજપની(BJP) સોપારી લઈને અમારી વિરુદ્ધ પ્રચાર કરી રહ્યોં છે. 

Join Our WhatsApp Channel

જોકે આ નિવેદન આપ્યા પછી તેમણે ચુપકીદી સેવી લીધી છે. 

ઉલ્લેખનિય છે કે રાજ ઠાકરેએ લોકસભા ચૂંટણી સમયે ભાજપની અને ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં જનસભાઓ સંબોધિત કરી હતી.

આ સમાચાર પણ વાંચો : બધી જગ્યાએથી હારેલો અને હતાશ એવો પ્રશાંત કિશોર પોતાની રાજકીય મહેચ્છા પુરી કરવા રાજનૈતિક પાર્ટી બનાવશે. 

Palghar Woman Murder And Robbery Case પાલઘરમાં મહિલાની હત્યા અને સનસનીખેજ લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા પોલીસે ₹૯૦,૦૦૦ નો ચોરાયેલો મુદ્દામાલ કર્યો જપ્ત
Shinde Shiv Sena Massive Donations ૧ વર્ષમાં એકનાથ શિંદેને ઉદ્ધવ અને રાજ ઠાકરે કરતાં ૧૦૦ ગણું વધુ દાન મળ્યું ચૂંટણી પંચના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Exit mobile version