Site icon

પ.બંગાળની પેટાચૂંટણીમાં દીદીનો દબદબો યથાવત, ભાજપના સૂપડા સાફ. શત્રુઘ્ન સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શક્યતા..

News Continuous Bureau | Mumbai 

બંગાળની આસનસોલ(Asansol) લોકસભા(Loksabha) અને ચાર વિધાનસભા સીટો(Assembly seat) પર થયેલી પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો ફિયાસ્કો થયો છે.

Join Our WhatsApp Community

અહીં પણ સત્તાધારી ટીએમસી(TMC) જીત તરફ આગળ વધી રહી છે. 

શરૂઆતના રૂઝાનમાં આસનસોલમાં ટીએમસી ઉમેદવાર અને અભિનેતા શત્રુધ્ના સિન્હા(shatrughan sinha)  આગળ ચાલી રહ્યા છે.   

એટલે શત્રુઘ્ન સિંહા ફરી એક વખત લોકસભામાં પ્રવેશ કરે તેવી શકયતા મજબૂત બની છે.

બાલીગંજ વિધાનસભા વિસ્તારમાંથી ભાજપ છોડીને ટીએમસીમાં આવેલા બાબૂલ સુપ્રિયો પણ આગળ ચાલી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  કોંગ્રેસમાં નવાજૂની થવાનાં એંધાણ, સોનિયા ગાંધીએ દિલ્હીમાં બોલાવી દિગ્ગજ નેતાઓની બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા

Project Suvita Maharashtra: ‘પ્રૉજેક્ટ સુવિતા’ને જોરદાર પ્રતિસાદ: ૫૦ લાખથી વધુ બાળકોના વાલીઓની નોંધણી; મહારાષ્ટ્રમાં ૯૪ લાખ લાભાર્થીઓને રસીકરણના SMS સંદેશ
Girnar Ascent Descent Competition: ગુજરાતના યુવક – યુવતીઓ માટે આગામી સમયમાં ગીરનાર- જૂનાગઢ ખાતે ‘ગીરનાર આરોહણ – અવરોહણ સ્પર્ધા’ યોજાશે
Arms smuggling: ગેંગવોરનું કાવતરું નિષ્ફળ: દિલ્હીમાં પાકિસ્તાનથી મોકલાયેલા હથિયારો જપ્ત, લોરેન્સ અને બંબીહા ગેંગને થવાનો હતો સપ્લાય.
Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Exit mobile version