Site icon

 અહમદનગર ના સાંસદ પાસે 10000 રેમડેસિવિર ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? બોમ્બે હાઈકોર્ટે તપાસના આદેશ આપ્યા. રાજકારણ ગરમ થયું.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૩૦ એપ્રિલ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

એક તરફ જ્યાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને તકલીફ પડી રહી છે ત્યારે બીજી તરફ અહમદનગર ના સાંસદ સુજય વિખે પાટીલ એ પોતાના મતવિસ્તારના નાગરિકો માટે દિલ્હીથી 10000 રેમડેસિવિર ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી હતી. હવે આ ઇંજેક્શન ની સેવા તેને ભારે પડી છે.

એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી

આ સમગ્ર પ્રકરણે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ લીધું છે. બોમ્બે હાઈકોર્ટ નું કહેવું છે કે આ સમયે કોઈ રોબિનહુડ  બનવાનો નથી. એવું લાગી રહ્યું છે કે આ ઇંજેક્શન કોઈ એક પાસેથી છીનવી અને બીજાને આપવામાં આવ્યા.

હવે આ સમગ્ર વિષય સંદર્ભે સેક્સ તપાસના આદેશ આપતા તેમણે અહમદનગર ઉતરેલી તેમજ ઉપડેલી તમામ વિમાનોની વિગત માંગી છે. આ ઉપરાંત કાર્ગોના સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે.

કોરોના ના સમયગાળા દરમિયાન પણ પીળું ચમકતું સોનુ જ ભારતીયોની પહેલી પસંદ છે. આયાત વધી… જાણો આંકડા…

આમ અહમદનગર માં રેમડેસિવિર ઇન્જેક્શન આવ્યા તે મુદ્દે હવે હંગામો શરૂ થયો છે.

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version