ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩૦ એપ્રિલ 2021
શુક્રવાર
એક તરફ જ્યાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકોને તકલીફ પડી રહી છે ત્યારે બીજી તરફ અહમદનગર ના સાંસદ સુજય વિખે પાટીલ એ પોતાના મતવિસ્તારના નાગરિકો માટે દિલ્હીથી 10000 રેમડેસિવિર ઇન્જેક્શન ની વ્યવસ્થા કરી હતી. હવે આ ઇંજેક્શન ની સેવા તેને ભારે પડી છે.
એક્ઝિટ પોલ નો વરતારો : પશ્ચિમ બંગાળમાં 'કાંટે કી ટક્કર', અન્ય જગ્યાએ આ છે ભવિષ્યવાણી
આ સમગ્ર પ્રકરણે બોમ્બે હાઈકોર્ટે કડક વલણ લીધું છે. બોમ્બે હાઈકોર્ટ નું કહેવું છે કે આ સમયે કોઈ રોબિનહુડ બનવાનો નથી. એવું લાગી રહ્યું છે કે આ ઇંજેક્શન કોઈ એક પાસેથી છીનવી અને બીજાને આપવામાં આવ્યા.
હવે આ સમગ્ર વિષય સંદર્ભે સેક્સ તપાસના આદેશ આપતા તેમણે અહમદનગર ઉતરેલી તેમજ ઉપડેલી તમામ વિમાનોની વિગત માંગી છે. આ ઉપરાંત કાર્ગોના સીસીટીવી ફૂટેજ પણ માંગ્યા છે.
કોરોના ના સમયગાળા દરમિયાન પણ પીળું ચમકતું સોનુ જ ભારતીયોની પહેલી પસંદ છે. આયાત વધી… જાણો આંકડા…
આમ અહમદનગર માં રેમડેસિવિર ઇન્જેક્શન આવ્યા તે મુદ્દે હવે હંગામો શરૂ થયો છે.