Site icon

સફાળે જાગી સરકાર: ચારધામ યાત્રામાં અત્યાર સુધીમાં 106 લોકોએ ગુમાવ્યો જીવ, હવે તંત્રએ શ્રદ્ધાળુઓનાં હિતમાં લીધો આ નિર્ણય

News Continuous Bureau | Mumbai 

ચારધામ યાત્રાના(Chardham Yatra) દરમિયાન 100થી વધુ તીર્થયાત્રિકોના(pilgrims) મોત બાદ ઉત્તરાખંડ સરકારે(Uttarakhand Government) મોટો નિર્ણય લીધો છે.

Join Our WhatsApp Community

હવે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને યાત્રા કરતાં પહેલા મેડિકલ ચેકઅપની(Medical checkup) પ્રક્રિયાથી પાસાર થવું પડશે. 

ઉત્તરાખંડ સ્વાસ્થ્ય વિભાગના(Department of Health) જણાવ્યા અનુસાર યાત્રા 106 તીર્થયાત્રિકોનું મોત નીપજ્યું છે. 

ચારધામ યાત્રા દરમિયાન મૃત્યુ પામી રહેલા શ્રદ્રાણુઓમાં 78 પુરુષ અને 28 મહિલાઓ છે, મૃતકોમાં સૌથી વધુ કેદારનાથમાં(Kedarnath) 50 યાત્રિકોની મોત થયા છે.
 
ઉલ્લેખનીય છે કે આ વખતે ચારધામ યાત્રા 3 મેથી શરૂ થઈ છે.27 દિવસની યાત્રામાં ચાર ધામમાં અત્યાર સુધીમાં 102 યાત્રિકોના મોત થયા છે.

આ સમાચાર પણ વાંચો : બેંગલુરુમાં ખેડૂત નેતા રાકેશ ટિકૈત પર શાહી ફેંકાઈ, કાર્યક્રમમાં થયો હોબાળો અને મારપીટ; જુઓ વિડિયો, જાણો વિગતે… 

Local train: લોકલ ટ્રેનમાં મરાઠી ભાષાના વિવાદે લીધો યુવકનો ભોગ, પોલીસે કેસ નોંધી તપાસ શરૂ કરી.
Dr. Shaheen: ચોંકાવનારી વાત: માનવ બોમ્બ બનાવવા માટે ડો. શાહીને કરી મહિલાઓની પસંદગી, જાણો કેવું હતું આખું કાવતરું.
Amit Shah: અમિત શાહનું ‘મિશન ૨૦૨૬’: ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ કરીને ગૃહ મંત્રીએ લક્ષ્ય નક્કી કર્યું, જાણો તેમનો માસ્ટર પ્લાન.
Pune MHADA: ઘરનું સપનું થશે સાકાર: MHADAની મોટી જાહેરાત! પુણેના 4186 ઘરો માટે અરજી કરવાનો સમય વધારાયો
Exit mobile version