Site icon

મહારાષ્ટ્રમાં નવી સરકારને લઈને હલચલ તેજ-દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા થયા રવાના

Maharashtra Legislative Assembly: Good News! Navi Mumbai Airport To Be Operational Next Year, Says DCM Fadnavis

Maharashtra Legislative Assembly: Good News! Navi Mumbai Airport To Be Operational Next Year, Says DCM Fadnavis

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રમાં(Maharashtra) રાજકીય રાજરમતમાં(Political crisis) એક વખત ફજેતી થયા બાદ હવે ભાજપ(BJP) સતર્કતા દાખવીને આગળ વધી રહી છે. મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર બીજેપી અને શિંદે સમૂહ(Shinde Group) વચ્ચે જોડતોડ શરૂ થઈ ગઈ છે અને કોને કેટલા પદ મળશે તેની પણ પ્રારંભિક ચર્ચાઓ આરંભાઈ છે.

Join Our WhatsApp Community

મીડિયા હાઉસ માં પ્રકાશિત થયેલા અહેવાલો મુજબ, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Former Chief Minister Devendra Fadnavis) ચાર્ટર્ડ પ્લેનમાં(chartered plane) દિલ્હી જવા રવાના થયા છે. સાથે એવી પણ ચર્ચા છે કે શિવસેનાના(Shiv Sena) બળવાખોર જૂથના નેતા એકનાથ શિંદે(Eknath Shinde) પણ દિલ્હી(Delhi) જઈ શકે છે.

આ સમાચાર પણ વાંચો :  ચારધામ યાત્રા માટે ભાવિકોનો બેકાબૂ ધસારો- ભારે અંધાધૂધી- 60 દિવસમાં આટલા ભાવિકોના નિપજ્યા મોત

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version