News Continuous Bureau | Mumbai
ભારતીય જનતા પાર્ટી(BJP)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ(Devendra Fadnavis) હાલની સરકારમા એકેય પદ પર નહીં હોય. પ્રેસ કોન્ફરન્સ ના માધ્યમથી તેમણે માહિતી આપી હતી કે તેઓ એકેય પદ નહીં ભોગવે. એટલું જ નહીં આગામી દિવસોમાં તેઓ કયા રાજનૈતિક પદ પર બેસશે તે સંદર્ભે તેમણે હજી કોઈ જાતનો ખુલાસો કર્યો નથી. આથી દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જશે કે પછી મહારાષ્ટ્ર(Maharashtra)માં પાર્ટીની કમાન સંભાળશે તે સંદર્ભે તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ઉદયપુર હત્યાકાંડ- મુખ્યમંત્રી અશોક ગેહલોતે કન્હૈયા લાલના પરિવારને સાથે કરી મુલાકાત-પરિવારને આપ્યું આ આશ્વાસન