Site icon

ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ માધવ ગોડબોલેનું થયું નિધન, મહારાષ્ટ્રના આ શહેરમાં લીધા અંતિમ શ્વાસ; રાજકીય ક્ષેત્ર શોકમાં..

News Continuous Bureau | Mumbai 

ભૂતપૂર્વ(EX) કેન્દ્રીય ગૃહ સચિવ(Union Home Secretary) માધવ ગોડબોલેનું(Madhav Godbole) આજે કાર્ડિયાક અરેસ્ટને(Cardiac arrest) કારણે નિધન થયું છે. 

Join Our WhatsApp Community

તેઓ 85 વર્ષના હતા અને તેમના ઘરે પરિવારના સભ્યો વચ્ચે તેમણે અંતિમ શ્વાસ(Last breath) લીધા હતા.

85 વર્ષીય ડૉ. ગોડબોલે નિવૃત્તિ બાદ પુણેમાં(Pune) રહેતા હતા. પરિવારના સૂત્રોએ આ માહિતી આપી છે.  
 
માર્ચ 1993માં ભારતીય વહીવટી સેવામાંથી(Voluntary retirement) સ્વૈચ્છિક નિવૃત્તિ(Voluntary retirement) લેતા પહેલા, ગોડબોલેએ કેન્દ્રીય ગૃહ સચિવ તરીકે સેવા આપી હતી.

તેમણે કેન્દ્રમાં પેટ્રોલિયમ(petrolium) અને કુદરતી ગેસ(natural gas) અને શહેરી વિકાસ(urban development) વિભાગના સચિવ તરીકે અને મહારાષ્ટ્ર સરકારના મુખ્ય નાણાં સચિવ(Finance secretary) તરીકે પણ સેવા આપી હતી.

આ સમાચાર પણ વાંચો : હનુમાન ચાલીસા પર વિવાદ વધુ વકર્યો, બીજેપી નેતા કિરીટ સોમૈયાએ કેન્દ્રીય ગૃહ સેક્રેટરી સાથે કરી મુલાકાત, ગૃહ સચિવે આપી આ ખાતરી

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version