મહારાષ્ટ્રની નવી સરકારે પડકારને કર્યો પાર- ફ્લોર ટેસ્ટમાં પાસ થયા શિંદે- આટલા ધારાસભ્યોનું સમર્થન મળ્યું

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) નવા મુખ્યમંત્રી(CM) એકનાથ શિંદેએ(Eknath Shinde) અગ્નિપરીક્ષા પાસ કરી લીધી છે. 

એટલે કે શિંદે સરકાર(Shinde Government) વિધાનસભામાં(assembly) બહુમત(Majority) સાબિત કરવામાં સફળ રહી છે. 

વિધાનસભામાં 164 ધારાસભ્યોએ(MLA) એકનાથ શિંદેને સમર્થન આપ્યું છે. 

જોકે સ્પીકરના મતની(Speaker's vote) ગણતરી કરવામાં આવી ન હતી, નહીં તો આ મતોની સંખ્યા 165 થઈ ગઈ હોત.

દરમિયાન વિરોધમાં મતદાનમાં 99 મત પડ્યા હતા, એટલે કે, તેઓ MVA ના સમર્થનમાં ગયા છે.

 આ સમાચાર પણ વાંચો : શિવસેનાને થુંકવું ગળે પડ્યું- સિનિયર નેતાને પક્ષમાંથી હાંકી કાઢવાને મુદ્દે શિવસેના મુકાઈ શરમજનક પરિસ્થિતિમાં-જાણો સમગ્ર મામલો 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *