ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય લીધો છે.
10 એપ્રીલથી 14 એપ્રીલ સુધી એમ કુલ પાંચ દિવસ માટે હાઇકોર્ટની કામગીરી સંપૂર્ણ પણે બંધ રહશે.
સમગ્ર હાઇકોર્ટમાં સાફસફાઇ અને સેનિટાઇઝેાશનની કામગીરીના કારણે બંધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, 10 અને 11 તારીખે શનિ રવિ હોવાના કારણે હાઇકોર્ટ બંધ જ રહેતી હોય છે.
