319
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાત(Gujarat)ના દરિયામાં લો-પ્રેશર(Low-pressure) સર્જાયું છે અને રાજ્યના દરિયાકાંઠે મીની વાવાઝોડા(Mini cyclone) જેવી સ્થિતિની શક્યતા વર્તાઈ રહી છે.
મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, દહેજ, ભરૂચમાં 3 નંબર સિગ્નલ લગાવાયું છે.
સાથે જ હવામાન વિભાગ દ્વારા સુરત, વલસાડ, નવસારીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઈ કાલે અમદાવાદના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે જોરદાર વરસાદ પડ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઓહો-છેક 13 માં માળે મુંબઈ મેટ્રોનુ સ્ટેશન- જાણો મુંબઈ મેટ્રોની આ અજાયબી વિશે- ચોંકી જશો
You Might Be Interested In