Site icon

ગણેશ વિસર્જન નિમિત્તે વરુણ દેવ બાપ્પા પર કરશે ભરપૂર જળાભિષેક- મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં વરસાદને લઈને હવામાન વિભાગે કર્યો આ વર્તારો

 News Continuous Bureau | Mumbai

હાલ મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં ક્યાંક છુટોછવાયો તો ક્યાંક અતિભારે વરસાદ પડી રહ્યો છે. 

Join Our WhatsApp Community

દરમિયાન મુંબઈ પ્રાદેશિક હવામાન વિભાગે 9,10-સપ્ટેમ્બરના દિવસે મુંબઈ, થાણે સહિત પાલઘરમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે ભારે વરસાદ આગાહી કરી છે.

દક્ષિણ કોંકણ રાયગઢ, રત્નાગિરિ, સિંધુદુર્ગમાં પણ તોફાની વરસાદ પડવાની શક્યતા છે

સાથે જ સમગ્ર કોંકણ તેમજ મધ્ય મહારાષ્ટ્રમાં વરસાદ માટે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. 

આ ઉપરાંત ચંદ્રપુર, ગઢચિરોલીમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે મહારાષ્ટ્રના આ શહેરમાં યાંત્રિક પદ્ધતિ દ્વારા કરાયું ગણેશ વિસર્જન- જુઓ વિડીયો 

New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
PM Modi: ‘RJDને ૬૫ વોલ્ટનો જોરદાર આંચકો!’ PM મોદીએ સીતામઢીમાં લાલટેન (RJDનું પ્રતીક) પર કર્યો સીધો હુમલો!
Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Exit mobile version