News Continuous Bureau | Mumbai
કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ બની છે
કોંગ્રેસ નેતા જયવીર શેરગીલે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પદેથી રાજીનામું આપી દીધું છે.
સોનિયા ગાંધીને મોકલેલા રાજીનામાંના પત્રમાં જયવીર શેરગીલે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે.
પત્રમાં કહ્યું કે, મને એ કહેતા દુ:ખ થાય છે કે નિર્ણય લેવો એ હવે જનતા અને દેશના હિત માટે નથી પરંતુ તે એવા લોકોના સ્વાર્થથી પ્રભાવિત છે કે જેઓ સિકોફેન્સીમાં વ્યસ્ત છે.
આ સમાચાર પણ વાંચો : જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ
