373
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૦ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્રમાં કોરોનાને કારણે પરિસ્થિતિને ધ્યાનમાં લેતા મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ lockdown નો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સંદર્ભે ની ગાઈડલાઈન હાલ બનાવવામાં આવી રહી છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે આવતી કાલે રાત્રે આઠ વાગ્યાથી લોકડાઉન લાગુ થશે. જો કે આ સંદર્ભે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પોતે જાહેરાત કરશે. પરંતુ મંત્રીમંડળની બેઠકમાં નિર્ણય થઈ ગયો છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાડવામાં આવશે. એવું જાણવા મળી રહ્યું છે કે આ લોકડાઉન 15 દિવસનું હશે.
આ સંદર્ભે કડક ગાઇડલાઇન બનાવવામાં આવશે. આ ગાઈડલાઈન મોડી રાત સુધીમાં જાહેર થઈ શકે તેમ છે.
કોરોના માં લોકોને બચાવવા હવે સેના આવી મેદાનમાં. સરકારે આપ્યો આ નિર્દેશ….
You Might Be Interested In