Site icon News Continuous Bureau | Mumbai

રોકેટ સ્પીડે વધતો કોરોના મહારાષ્ટ્રમાં ધીમો પડ્યો, દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો ; જાણો આજે કેટલા નવા કેસ નોંધાયા 

મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,830 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 236 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 59,44,710 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 5,890 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 95.64 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,39,960 એક્ટિવ કેસ છે.

મહારાષ્ટ્ર સરકારે  નિઃશુલ્ક શિવ ભોજન થાળી વિતરણ યોજના આ તારીખ સુધી લંબાવી ; જાણો વિગતે

Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Nagpur SBI Bank Robbery નાગપુરમાં ફિલ્મી સ્ટાઈલે એસબીઆઈ (SBI) બેંકમાં લૂંટ કર્મચારીઓની આંખોમાં મરચું નાખીને લાખો રૂપિયા ઉડાવ્યા
Tukaram Mundhe FDA Action Pune તુકારામ મુંઢે નો પુણેમાં મોટો દણકો બુધવાર પેઠમાંથી પનીર અને ખોયા ભરેલા ચાર ટ્રક જપ્ત
Exit mobile version