Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, રાજ્યમાં સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો આજે કેટલા કેસ નોંધાયા 

મહારાષ્ટ્રમાં રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 9,000 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને  180 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. 

રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,14,190 થઈ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 5,756 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થયાનો દર 96.24 ટકા થયો છે.

હાલ રાજ્યમાં 1,03,486 એક્ટિવ કેસ છે.

વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ.

Eknath Shinde Mahayuti Rift મહાયુતિમાં શું રંધાઈ રહ્યું છે? બે મોટી ઘટનાઓથી સામે આવી મુખ્યમંત્રી એકનાથ શિંદેની નારાજગી
Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Exit mobile version