બંગાળના રાજકારણમાં નવા જુનીના એંધાણ-TMCના 38 ધારાસભ્યો અમારા સંપર્કમાં- 21 મારા ટચમાં-આ ભાજપ નેતાના દાવાથી પાર્ટીમાં ખળભળાટ

by Dr. Mayur Parikh

 

News Continuous Bureau | Mumbai

અભિનેતામાંથી(Actor) રાજનેતા(politician) બનેલા મિથુન ચક્રવર્તીએ(Mithun Chakraborty)  તાજેતરના નિવેદન થકી પશ્ચિમ બંગાળના(West Bengal) રાજકારણમાં(Politics) નવી હલચલ ઊભી કરી છે. 

મીડિયા રિપોર્ટ મુજબ તેમણે કહ્યું કે મમતા બેનર્જીની(Mamata Banerjee) TMC પાર્ટીના(TMC party) 38 વિધેયકો ભારતીય જનતા પાર્ટી (BJP)ના સંપર્કમાં છે.  

સાથે તેમણે એવો દાવો પણ કર્યો કે તેઓ પોતે 21 ધારાસભ્યો(MLA) સાથે વાતચીત કરી રહ્યા છે.

મિથુન ચક્રવર્તીનો આ દાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી(West bengal CM) મમતા બેનર્જીના નિવેદન બાદ આવ્યો છે. 

મમતા બેનરજીએ કહ્યું હતું કે 2024માં દેશમાં ભાજપની સરકાર(BJP Govt) નહીં બને. 

મિથુન ચક્રવર્તીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ભાજપની સરકાર ફરીથી બનશે અને ત્યારબાદ તેની રચના કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : મુખ્યમંત્રી એકનાથ શિંદેએ  ઉદ્યોગપતિ રતન ટાટા સાથે કરી મુલાકાત- મુખ્ય પ્રધાન શિંદે ઠાકરે સરકારના નિર્ણયો મુલતવી રાખવા અંગે આપ્યો આ જવાબ- જુઓ તસવીરો- જાણો વિગતે  

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More