364
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જખૌની જળસીમામાં ગુજરાત એટીએસની ટીમ અને કોસ્ટગાર્ડની ટીમે સંયુક્ત રીતે દિલધડક ઓપરેશન કરી ૨૮૦ કરોડનું હેરોઈન પકડી પાડયું છે. કુલ ૫૬ કિલો વજનના હેરોઈનના ૫૬ પેકેટ પકડાયા છે.
કરાંચીથી નવ ખલાસી સાથે નીકળેલા ફિશીંગ ટ્રોલરને બાતમી આધારે આંતરરાષ્ટ્રીય જળસિમાથી ભારતની સરહદમાં ૧૪ નોટિકલ માઈલ અંદર પડકારવામાં આવી હતી.
ગત એક વર્ષમાં ગુજરાતની જળસીમા માંથી 25,000 કિલો ડ્રગ્સ પકડવામાં આવ્યું છે
આ સમાચાર પણ વાંચો : ઇલોન મસ્ક ટ્વીટરના માલિક બન્યો આટલા કરોડ ડોલરમાં સોદો પડ્યો
You Might Be Interested In