News Continuous Bureau | Mumbai
કાશી ધર્મ પરિષદે(Kashi Dharma Parishad) શુક્રવારના રોજ નુપુર શર્મા(Nupur Sharma) મામલે બેઠક યોજીને દેશભરમાં બનેલી હિંસાની(violence) ઘટનાઓની ટીકા કરી હતી અને તે અંગે નારાજગી વ્યક્ત કરી હતી.
કાશી ધર્મ પરિષદમાં એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ટૂંક સમયમાં જ સંતો, મહાત્માઓ(Mahatmas) અને નાગા સાધુઓ(Naga monks) આ મામલે એક સંયુક્ત બેઠક યોજશે અને આગળની રણનીતિ તૈયાર કરશે.
કાશી ધર્મ પરિષદએ કેન્દ્ર(Central govt) અને પ્રદેશ સરકારો(Region governments) સમક્ષ અરાજકતા ફેલાવનારાઓની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે
આ સમાચાર પણ વાંચો : પયગંબર મોહમ્મદ ટિપ્પણી વિવાદ – પશ્ચિમ બંગાળના આ જિલ્લામાં હિંસક પ્રદર્શન યથાવત- પોલીસે આટલા લોકોની કરી ધરપકડ-આ તારીખ સુધી કલમ 144 લાગુ
