News Continuous Bureau | Mumbai
રાજ્યસભા(Rajya Sabha) બાદ રાષ્ટ્રીય જનતા દળ (RJD)એ વિધાન પરિષદના(Legislative Council) ઉમેદવારોની પણ જાહેરાત કરી દીધી છે.
પાર્ટીએ યુવા આરજેડી પ્રમુખ(RJD President) મોહમ્મદ કારી સોહેબ(Mohammad qari Sohaib), મહિલા સેલના(women's cell) રાજ્ય મહાસચિવ(Secretary General of State) મુન્ની દેવી(Munni Devi) અને અશોક કુમાર પાંડેને(Ashok Kumar Pandey) તેના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે.
આ ત્રણ ઉમેદવારોની જાહેરાતમાં સૌથી ચોંકાવનારું નામ મુન્ની દેવી ઉર્ફે મુન્ની રજકનું(Munni Rajak) છે પટણામાં(Patna) લોન્ડ્રીનું(laundry) કામ કરે છે
ઉલ્લેખનીય છે કે મુન્ની દેવી નાલંદા બખ્તિયારપુરની(Nalanda Bakhtiyarpur) રહેવાસી છે, જે રજત સમુદાયમાંથી આવે છે.
આ સમાચાર પણ વાંચો : હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત